એક કણ સરળ આવર્ત ગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ $\alpha$ અને મહત્તમ વેગ $\beta$ છે. તો તેની કંપન આવૃત્તિ કેટલી હશે?

  • A
    $\frac{\alpha}{2\pi\beta}$
  • B
    $\frac{\alpha^2}{\beta^2}$
  • C
    $\frac{\beta}{\alpha}$
  • D
    $\frac{\alpha}{\beta^2}$

Explore More

Similar Questions

એક પદાર્થ $S.H.M.$ સાથે સમીકરણ $x = (5.0 \, m) \cos [(2 \pi \, rad \, s^{-1}) t + \pi / 4]$ મુજબ દોલન કરે છે. $t = 1.5 \, s$ સમયે,તેનો પ્રવેગ ....... $m / s^2$ છે.

એક બિંદુવત દળ $X$-અક્ષ પર $x=x_0 \cos \left(\omega t-\frac{\pi}{4}\right)$ ના નિયમ મુજબ દોલન કરે છે. જો કણનો પ્રવેગ $a=A \cos (\omega t-\delta)$ તરીકે લખવામાં આવે, તો

સરળ આવર્ત ગતિ કરતા કણ પર લાગતા બળનું સૂત્ર આપો.

$300 \ rad/s$ અને $3000 \ rad/s$ ની કોણીય આવૃત્તિ ધરાવતી બે સરળ આવર્ત ગતિઓનો કંપવિસ્તાર સમાન છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

એક બિંદુવત દળ $x$-અક્ષ પર $x = x_0 \cos(\omega t + \pi/4)$ ના નિયમ મુજબ દોલન કરે છે. જો કણનો પ્રવેગ $a = A \cos(\omega t + \delta)$ તરીકે લખવામાં આવે,તો:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo